Amreli Rain | વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ... ક્યાં ભરાયા પાણી તો ક્યાંક વાહનચાલકો અટવાયા
abp asmita
Updated at:
11 Jun 2024 07:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા. વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા. વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. .. ધોધમાર વરસાદથી આંબરડી ગામમાં પાણી ભરાયા હતા.