અમરેલીઃ આ ગામમાં વાયરલ ઈન્ફેક્શને મચાવ્યો કહેર, શું કહ્યું દર્દીઓએ?
Continues below advertisement
અમરેલી જિલ્લાના જાળિયા ગામમાં વાયરલ ઈન્ફેક્શને કહેર મચાવ્યો છે. આ ગામમાં ઘરે ઘરે લોકો બિમાર છે. આ લોકોમાં ચિકનગુનિયાના સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યા છે. હાથ પગના સાંધા જકળાઈ જાય છે.
Continues below advertisement
Tags :
Gujarati News Dengue Gujarat News Amreli Chikungunya ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Jalia Village Viral Infections Health Department Team