સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણી આયોગે ઓબ્ઝર્વરની કરી નિયુક્તિ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jan 2021 06:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણી આયોગે ઓબ્ઝર્વરની નિયુક્તિ કરી હતી. આ માટે રાજ્ય ચૂંટણી આયોગે 26 અધિકારીઓની નિયુક્તિ કરી હતી. સંબંધિત મનપા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા કક્ષાની કામગીરી કરવાની રહેશે.