બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી મંડળ વિરુદ્ધ તલાટી મંડળે મોરચો માંડ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી મંડળ વિરુદ્ધ તલાટી મંડળે મોરચો માંડ્યો. તલાટી મંડળને ચેમ્બરમાં પ્રવેશ ન આપતા ભારે રોષ જોવા મળ્યો છે. જીલા વિકાસ અધિકારી હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram