પંચમહાલના ગોધરા-લુણાવાડા હાઇવે પર કારમાં આગ, સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 04:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલના ગોધરા-લુણાવાડા હાઇવે પર કારમાં આગ લાગી હતી. કાર ચાલકે સમય સૂચક્તા વાપરી હતી અને કારમાંથી નીચે ઉતર્યો હતો. પંચમહાલ ડેરી પાસે આ ઘટના બની હતી. ડેરીના કર્મચારીઓએ આ આગ બુઝાવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ના હતી. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે.