નવસારીના ચીખલીમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી જિલ્લાના ચીખલીમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. ચીખલી તાલુકાના નેશનલ હાઈવે નંબર- 48 પર આવેલા સુથવાડ ગામે કેમીકલ ચોરીના રેકેટનો રેન્જ આઈજીની આર આર સેલની ટીમે ખુલાસો કર્યો છે અને 1 કરોડ 35 લાખનો મુ્દ્દામાલ જપ્ત કર્યો હતો. ચાર આરોપીઓની ધરપકડ કરઆઈ છે. આરોપીઓ કેમીકલના નાના બેરલમા ભરીને જીતુભાઈ નામના મુખ્ય આરોપીને પહોંચાડતા હતા અને બહાર વેચાણ કરતા હતા.