કોરોના વેક્સીન આગામી વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં આવવાનો CM રૂપાણીનો દાવો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોના વાયરસ(Coronavirus)ની વેક્સિનને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન(vaccine) આવશે, હાલ નિયમોનું પાલન કરવું એકમાત્ર વિકલ્પ છે. રાજ્યમાં રિકવરીનું પ્રમાણ વધીને 90 ટકા થયું છે. દોઢ લાખ લોકો સાજા થયાં છે. મૃત્યુનું પ્રમાણ ખુબ ઘટાડી શકાયુ છે. નિયમોનું પાલન કરવું એકમાત્ર વિકલ્પ છે.