વન રક્ષક પેપર કૌભાંડ મામલે રાજકોટમાં વિવાદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વન રક્ષક પેપર કૌભાંડ મામલે રાજકોટમાં વિવાદ જોવા મળી રહ્યો છે. પ્રશ્નપત્રનું કવર કાપાવાળુ અને ટેપ મારેલું હોવાના અહેવાલ. પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું હોવાનો આરોપ એક ઉમેદવારે લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram