સમાચાર શતકઃસુરતની કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા દર્દીઓએ માર્યા ફાંફા,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Apr 2021 11:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત શહેરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓ રઝળ્યા હતા. સુરતમાં આજે વેક્સિનેશનની કામગીરી નહીં થાય.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 18 કેસ નોંધાયા છે.