અમરેલીના આ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની આશા પર ફેરવાયું પાણી,કેટલું થયું નુકસાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 02:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના રાજૂલામાં માર્કેટિંગ યાર્ડમાં તૌકતે વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે. અહીંયા ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે તો યાર્ડના છાપરા પણ ઉડીને પડ્યા છે.અહીંયા જણસીને ભારે નુકસાન પહોંચ્યું છે.