કચ્છના મોટા રણમાં ગુલાબી ધોમડા પક્ષીના ઇંડાને નુકસાન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Mar 2021 06:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના મોટા રણમાં ગુલાબી ધોમડા પક્ષીના ઇંડાને નુકસાન મામલે વનવિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આ મામલે પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમન ૧૯૭૨ હેઠળ શિકારની ગંભીર કલમો તળે ગુન્હો દાખલ કર્યો છે. કન્સ્ટ્રકશન કંપનીના સાઇટ એન્જીનિયર અને હેલ્પર સહિત કર્મચારી સામે ગુનો નોંધાયો છે.