ફટાફટઃ રાજ્યના આઠ મહાનગર ઉપરાંત આ 12 શહેરોમાં લગાવાયો નાઈટ કર્ફ્યૂ,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યના 8 મહાનગરો ઉપરાંત 12 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ હવે લગ્નપ્રસંગમાં 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને 11 રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat ABP ASMITA Corona Virus Cities Night Curfew Corona Transition Eight Metros