ફટાફટ: 10 એપ્રિલે લોક રક્ષક દળ ભરતીની લેખિત પરીક્ષા યોજાશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

10 એપ્રિલે લોક રક્ષક દળ ભરતીની લેખિત પરીક્ષા યોજાશે. આવતીકાલથી તાપમાનનો પારો જશે નીચે. હવામાન વિભાગે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા કરી વ્યક્ત. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મામલે અટકળો તેજ બની રહી છે. સમાચાર પત્ર અકિલાએ આજે દાવો કર્યો છે કે નરેશ પટેલ ભાજપમાં જોડાશે તો થોડા દિવસ અગાઉ દિવ્યભાસ્કરે જણાવ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસનો હાથ પકડશે. વડોદરામાં ભાજપના કાર્યકર્તા સંમેલનની પત્રિકા અંગે વિવાદ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram