ગૌણ સેવા પસંદગી મંડળના નામે ઠગાઇ, 5 આરોપીની ધરપકડ કરાઇ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2021 12:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના યુવાનોને સરકારી નૌકરી આપવાના બહાને છેતરપિંડી કરાઇ છે. 40 હજાર રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે.