સરકારી અને ખાનગી જમીનો પચાવી પડતાં ભૂ-માફિયા સામે સરકારની લાલ આંખ, જુઓ શું કરી કાર્યવાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2021 03:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારી અને ખાનગી જમીનો પચાવી પડતાં ભૂ-માફિયા સામે સરકારે લાલ આંખ કરી છે. ગુજરાતમાં ભૂ-માફિયાઓએ 750 કરોડના લેન્ડ ગ્રેબિંગના કિસ્સા સામે આવ્યા છે. 1,178 સામે ફરિયાદ અને 198 લોકો વિરુધ્ધ ચાર્જશીટ દાખલ કરાઇ હતી.