પાલનપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતોના મગફળીના પાકને નુકસાન, વરસાદના કારણે નુકસાન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
18 Nov 2021 01:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાલનપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતોના મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે. વરસાદ પડવાના કારણે મગફળીનો પાક ભીનો થયો છે. હવામાન વિભાગની આગાહી હોવા છતાં યાર્ડમાં કોઈપણ પ્રકારની સુવિધા રાખવામાં આવી ન હતી. અને મગફળીનો પાક ભીનો થયો હતો.