Gujarat Municipal Election 2021: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં મતદાન કર્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. તમામ મહાનગરપાલિકાઓમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરા સબઝોનલ કચેરીમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ અમિત શાહે કહ્યું કે વિજય વિકાસનો જ થશે.