રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ? છેલ્લા 24 કલાકમાં ક્યાં નોંધાયા કેટલા નવા કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 May 2021 01:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,892 કેસ નોંધાયા, તો 119 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો. રાજ્યમાં ગઇકાલે 119 દર્દી થયા રિકવર.રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,43421 છે.