પાટણ જીલ્લામાં વરસાદ ખેંચાયો, ખેડૂતોના પાકને નુકસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 11:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણ જીલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ વરસાદ નથી પડતો તો બીજી તરફ કેનાલ પણ ખાલી છે. ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.