કેવી રીતે દિવાળી મનાવે છે ફિલ્મ અભિનેત્રી અવની મોદી? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેવી રીતે દિવાળી મનાવે છે ફિલ્મ અભિનેત્રી અવની મોદી? અવની મોદીએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વખતે શોપિંગ ઓનલાઇન કરવું પડ્યું છે. આ વર્ષે અવની મોદી ડિઝિટલ દિવાળી મનાવશે. વીડિયો કોલ કરીને એકબીજાને શુભેચ્છા આપશે. અવનીએ રંગોળીની થીમ પણ અગાઉથી નક્કી કરી રાખી હતી.