ગ્રામ પંચાયતના સરપંચોને હવે અપાશે ઓળખકાર્ડ, કઈ કઈ વિગતોનો કરાશે સમાવેશ?
abp asmita
Updated at:
29 Dec 2021 01:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રામ પંચાયતના સરપંચો હવે ઓળખ કાર્ડ આપવામાં આવશે. પંચાયતના ચૂંટાયેલા સરપંચોને સરપંચ તરીકે ઓળખ કાર્ડ આપવામાં આવશે. ઓળખકાર્ડમાં ગામનું નામ, સરનામું અને ટર્મ શરૂ થયાની વિગત રહેશે.