દેવભૂમિ દ્વારકામાંથી 63 કિલોનું ડ્રગ્સ ઝડપાતા રાજનીતિ ગરમાઈ, કિરીટસિંહ પર લાગ્યા આરોપ
Continues below advertisement
દેવભૂમિ દ્વારકામાંથી 63 કિલોનું ડ્રગ્સ ઝડપાતા રાજનીતિ ગરમાઈ છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ માલિકે ગુજરાતના નેતાઓને આડે હાથ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે,, કિરીટસિંહ અને જીતુ વાઘાણીના ડ્રગ્સ આરોપીઓ સાથે સંબંધો છે. તો આ તરફ કિરીટસિંહે તમામ આરોપો નકાર્યા છે.
Continues below advertisement