કચ્છઃ નાના રણથી આવ્યા સુંદર દ્રશ્યો સામે, સુરખાબ સહિતના પંખીઓએ મૂક્યા ઈંડા
abp asmita
Updated at:
03 Jan 2022 09:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના નાના રણથી સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. કચ્છના નાના રણમાં શિયાળા સમયે દેશ વિદેશથી પક્ષીઓ આવ્યા છે. અત્યારે અહીંયા મોટી સંખ્યામાં સુરખાબ સહિતના પક્ષીઓ પહોંચ્યા છે અને ઈંડાઓ મુક્યા છે.