મારુ ગામ મારી વાતઃ દ્વારકાના ટુપણી ગામના લોકોની શું છે સમસ્યાઓ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2021 11:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેવભૂમિદ્વારકાના ટુપણી ગામના લોકો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 2500ની વસતિ ધરાવતા આ ગામના લોકોએ જણાવ્યું કે, વરસાદથી ખેતીના વાવેતરને ભારે નુકસાન થયું છે. આ સાથે સુવર, રોજ વગેરે જાનવરોએ પણ પાકને ભારે નુકસાન કર્યું છે.