Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર
Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર, કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, નખત્રાણાના મુખ્ય બજારના રસ્તાઓ બેટમાં ફેરવાયા, નખત્રાણાના રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા, નખત્રાણા-ભુજ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, નખત્રાણામાં જળપ્રલય જેવી પરિસ્થિતિ સર્જાઈ, નખત્રાણામાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો ફસાયા, નખત્રાણામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો પરંતુ બપોર બાદ મેઘરાજા મહેરબાન થયા અને આખું નખત્રાણા પાણી પાણી થઇ ગયું, ભારે વરસાદના કારણે સમગ્ર નખત્રાણામાં પાણી પાણી જોવા મળ્યું, નખત્રાણામાં ભારે વરસાદમાં નખત્રાણા વચ્ચેથી પસાર થતા વોકળામાં ભારે પાણી વહી નીકળ્યા.