મોરબીઃ સિરામીક ઉદ્યોગકારો મુકાયા મુંઝવણમાં, ગેસ કંપનીએ શું લખ્યું ઈમેલમાં?
abp asmita
Updated at:
31 Dec 2021 10:04 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબીના સિરામીક ઉદ્યોગકારોને એક ઈમેલ મળતા તેઓ મુંઝવણમાં મુકાયા હતા. આ ઈમેલમાં ગેસ કંપનીએ કહ્યું કે, માસિક કરાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જો નિર્ણય પરત નહીં ખેંચાય તો સિરામિકના તમામ યુનિટ બંધ રાખવાની તૈયારી દર્શાવાઈ છે.