Navsari Accident | શિરડી જઈ પગપાળે જઈ રહેલા ભક્તોને બાઈકચાલકોએ ફંગોળ્યા અને પછી....
abp asmita
Updated at:
15 Nov 2023 10:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNavsari Accident | ગણદેવીમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. અહીંયા શિરડી જઈ પગપાળે જઈ રહેલા ભક્તોને બાઈકચાલકોએ ફંગોળ્યા હતા જેમાં બાઈકચાલકોની હાલત ગંભીર છે.