સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કોઈ ફેરફાર નહીં,ક્યારે યોજાશે પરીક્ષા?,જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)માં 15 જૂને યોજાનારી પરીક્ષા(Exam)માં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ લાઈન(Offline) પરીક્ષા લેવાશે.જો સરકારની સૂચના મળશે તો પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે.
Continues below advertisement