હવે જામી રહી છે લગ્ન સિઝન, આઉટફીટમાં શું છે ટ્રેન્ડ?;જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં લગ્નની મોસમ જામી છે. આ વખતે વર અને કન્યાના આઉટફિટમાં વેરાયટી જોવા મળી રહી છે. દુલ્હા દુલ્હનના મેચિંગ આઉટફીટ 25 હજારથી માંડી 50 હજાર રૂપિયા સુધીમાં મળી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram