Patan: તપાસ યોગ્ય અને સર્વગ્રાહી રીતે થાય એટલા માટે કારોબારી રદ્દ કરીઃ VC
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSની પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ 3 વિદ્યાર્થીઓને રિ-એસેસમેંટમાં ઉત્તરવહી બદલી પાસ કરવાના કૌભાંડ બાદ રાજ્યના શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે. કુલપતિની અધ્યક્ષતામાં આજે સેનેટ સભ્યોની બેઠક યોજાવાની હતી પરંતુ ગઈકાલ બાદ આજે પણ મળનારી કારોબારી બેઠક બહાના બતાવી રદ કરાઈ. 30માંથી માત્ર 22 સભ્યો જ બેઠકમાં હાજર રહેતા બેઠક રદ કરાઈ.