અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતો થયા ખુશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 11:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો. ખેતીના પાકને જીવનદાન મળતા ખેડૂતો ખુશ થયા હતા. મોડાસામાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો.