સમાચાર શતક: ગુજરાત રાજ્યની શિક્ષણ પદ્ધતિ માટે રાજનીતિ બની તેજ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાત રાજ્યની શિક્ષણ પદ્ધતિ માટે રાજનીતિ બની તેજ. દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આમને સામને આવ્યા. LRDની લેખિત પરીક્ષા મામલે છબરડો. તબીબોના પ્રશ્નોનું નિરાકરણ આવશે 30 એપ્રિલ સુધી, આરોગ્ય મંત્રીનો દાવો, પાંચ દિવસથી ચાલતી સરકારી તબીબોની હડતાલનો અંત આવ્યો. વિદ્યા સહાયકો અને શિક્ષણ મંત્રી વચ્ચે મળેલી બેઠક પૂર્ણ. જુની પેંશન યોજના ફરી લાગુ કરવા શિક્ષકોએ કાઢી રેલી. રાજ્યભરમાં શિક્ષકોનો હલ્લાબોલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram