ટોપ 50: પાંચ દિવસથી ચાલતી સરકારી તબીબોની હડતાલનો અંત આવ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પાંચ દિવસથી ચાલતી સરકારી તબીબોની હડતાલનો અંત આવ્યો. જુની પેંશન યોજના ફરી લાગુ કરવા શિક્ષકોએ કાઢી રેલી. રાજ્યભરમાં શિક્ષકોનો હલ્લાબોલ. ગુજારતા રાજ્યની શિક્ષણ પદ્ધતિ માટે રાજનીતિ બની તેજ. દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આમને સામને આવ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram