ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજથી આ પાકની ખરીદી થઈ શરૂ, ખેડૂતોએ શું કરી માંગ?
Continues below advertisement
ધોરાજી માર્કેટિંગ યાર્ડ(Dhoraji Marketing Yard)માં આજથી ટેકાના ભાવે ચણા(Chickpeas)ની ખરીદી શરૂ કરવામાં આવી છે. ટેકાના ભાવે ખરીદેલ ચણાના નાણાં ઝડપથી મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે. દોઢ મહિના બાદ ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
Continues below advertisement