રાજ્યના ડિપ્લોમા કોલેજ સંચાલક મંડળે ટેબલેટ ન મળતા લખ્યો KCGના CEOને પત્ર,શું કરી માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2021 06:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિપ્લોમા કોલેજ સંચાલક મંડળે(Diploma College Board of Directors) કેસીજીના CEOને પત્ર લખ્યો છે. જેમાં રૂપિયા ભરી દીધા હોવા છતા ટેબલેટ મળ્યા ન હોવાની વાત કરી છે. તેમણે વધુમાં લખ્યું કે, જો 15 દિવસમાં ટેબલેટ ન મળ્યા તો વ્યાજ સાથે પૈસા પરત કરવાની માંગ કરી છે.