દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા આ કોઝવે છલકાયો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

દક્ષિણ ગુજરાત(South Gujarat)ના ઉકાઈ ડેમ(Ukai Dam)માંથી પાણી છોડવાની શરૂઆત થઈ ચુકી છે. ડેમમાંથી 22 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા રાંદેર અને વેડરોડને જોડતો કોઝવે છલકાયો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram