સુરતની તાપી નદીના પ્રદૂષણનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતની તાપી નદીના પ્રદૂષણનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો. ગણવેશ સહાયમાં 300 રૂપિયાનો વધારો. દિવ્યઅંગ વિદ્યાર્થીઓના શિષ્ય્વ્રુત્તીમાં 500 રૂપિયાનો વધારો. સુખરામ રાઠવાએ ઝહેર ઓકતી કેમિકલ કંપનીઓ સામે પગલાં લેવા કરી માગ. મધ્યપ્રદેશમાં 5 લાખ લોકોનું ઘરના ઘરનું સપનું પૂર્ણ થશે. 8 દિવસમાં 7મી વાર વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ. 3 શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર. રાજ્યમાં અ  દિવસ યેલ્લો એલર્ટ. 43 ડિગ્રીને પાર થશે તાપમાન. આજે બેન્ક હડતાલનો બીજો દિવસ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram