ટોપ 10: ગુજરાતમાં 6 મહિના બાદ કોરોના કેસનો આંક 200ને પાર પહોંચ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાતમાં 6 મહિના બાદ કોરોના કેસનો આંક 200ને પાર પહોંચ્યો હતો. રાજ્યમાં આજે કોરોનાના નવા 204 કેસ નોંધાયા. એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું હતું. રાજ્યમાં ફરી કમૌસમી વરસાદની કરાઈ આગાહી. કચ્છમાં કમૌસમી વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાયડો, જીરું વગેરે જેવા પાકને નુકસાન પહોંચ્યુ છે. વધતા કોરોના સંક્રમણ મામલે રાજ્ય સરકારે યોજી મહત્વની બેઠક. વેક્સિનેશન મામલે કરાઈ ચર્ચા. આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે,, સરકાર ત્રીજી લહેર મામલે પૂરતી સુરક્ષા આપવા માટે તૈયાર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram