દ્વારકા જિલ્લાના આ ગામની બેન્કમાં લોકોની ઉમટી ભીડ,કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jun 2021 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકા(Dwarka) જિલ્લાના ખંભાળિયા(Khambhaliya)માં સ્થાનિકો બેન્ક(Bank)માં મોટી સંખ્યામાં ઉમટતા સોશિયલ ડિસટન્સના ધજાગરા ઉડ્યા છે. બેન્કમાં ઉમટેલી આ ભીડ કોરોના સંક્રમણને નોતરી શકે છે.