વલસાડના ઊંટડી ગામના યુવકનો વિડીયો વાઇરલ, ખુલ્લી જીપ પર કર્યો હતો સ્ટંટ

Continues below advertisement

વલસાડના ઊંટડી ગામના યુવકે ખુલ્લી જીપમાં ઊભા રહી સ્ટંટ કર્યો હતો. જેનો વિડીયો વાઇરલ થયો છે. વિડીયો વાઇરલ થયા બાદ પોલીસે પિનાકીન પટેલ નામના યુવકની ધરપકડ કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram