પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર પડી ભાગતા ઇમરાને પીએમ નિવાસ છોડ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર પડી ભાગતા ઇમર્જન્સી લગાવાઈ. અવિશ્વાસ પ્રસ્તાવમાં ઇમરાન ખાન વિરુદ્ધ વોટ પડયા. વિપક્ષની થઇ જીત. ઇમરાન ખાને પીએમ નિવાસ છોડ્યું. લોક રક્ષક દળની આજે લેખિત પરીક્ષા. રાજ્ય  સરકાર માટે અગ્નિ પરીક્ષા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram