અસ્મિતા વિશેષ: તારાજીનો ગ્રાઉંડ રિપોર્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jul 2021 12:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્રમાં (Maharashtra) વરસાદી કહેર સામે જિંદગી લાચાર (Life helpless) બની છે. ચારેકોર વરસાદી તાંડવ જોવા મળી રહ્યું છે. ભેખડ ધસવાના કારણે ઘર વકરીને ભારે નુકસાન થઈ રહ્યું છે. હમણાં સુધી 150થી વધુ લોકોના મોત (150 people killed) થઈ ચૂક્યા છે. કેટલાય લોકો ગુમ થયા છે. કુદરતે આફતનું એવું આક્રમણ કર્યું છે કે,, બધે જ માત્ર વિનાશ દેખાઈ રહ્યો છે.