દિલ્હીઃ ભારે વરસાદને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભરાયા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Sep 2021 02:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી(Delhi)માં ભારે વરસાદ(Heavy rain)ને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરાયા છે. એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ જતા હવાઈ સેવાને માઠી અસર પહોંચી છે. પાણી ભરાવાના કારણે ફ્લાઈટનું સંચાલન બંધ કરવું પડ્યું છે.