પૂર્વોત્તર ભારતમાં ધ્રુજી ધરા, કેટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Apr 2021 12:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસામના સોનિતપુરમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાથે જ આજુબાજુના વિસ્તારમાં ધરા ધ્રુજી ગઈ છે. અહીં સવારે 7.51 મીનિટે ભૂકંપ આવ્યો છે.