ફટાફટ: હિમતનગરમાં 13 એપ્રિલ સુધી 144ની કલમ લાગુ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
હિમતનગરમાં 13 એપ્રિલ સુધી 144ની કલમ લાગુ. પૂર્વ નિયોજિત કાર્ય હોવાની કલમ પણ ઉમેરવામાં આવી છે. રાજકોટમાં આઇપીએલ સટ્ટાકાંડ મામલે સહકારી આગેવાનોના નામ ખુલી રહયા છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ શિક્ષણ મુદ્દે રાજનીતિ બની તેજ. દિલ્લીથી લઈને ગુજરાત સુધી સોશલ મીડિયા પર વાક યુદ્ધ. ગુજરાતના શાળાઓની મુલાકાતે આવેલા દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયાએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું 27 વર્ષથી ગુજરાતમાં શિક્ષણના નામે મીંડું.
Continues below advertisement
Tags :
PM Modi Modi Bjp Congress Ahmedabad News Vadodara News Rajkot News Surat News ABP ASMITA Arjun Modhwadia Live TV Ipl 2022 ABP Asmita Live Gujarati News Live Gujarati Samachar Abp Asmita Gujarati Live Abp News Gujarati Live New Deltacron Variant Omimcron Variant Breaking News Gujarat Gujarati Live News Gujarat Mission Gujarati News Live