હિંમતનગરમાં થયેલા પથ્થરમારા મામલે પોલીસ તપાસ તેજ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હિંમતનગરમાં થયેલા પથ્થરમારા મામલે પોલીસ તપાસ તેજ બની છે. 3 લોકો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. 144 કલમ લાગુ કરવામાં આવી છે. તો સાથે જ સહનતી જળવાઈ રહે તે માટે પણ લોકોને અપીલ કરી છે. પૂર્વ નિયોજિત કાર્ય હોવાની કલમ પણ ઉમેરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram