આ ભારતીય ક્રિકેટર પણ આવ્યા કોરોનાની ઝપેટમાં,જુઓ વીડિયો
Continues below advertisement
દેશમાં વધી રહેલા કોરોના વચ્ચે ક્રિકેટ સ્ટાર સચિન તેડુંલકર(Sachin Tendulkar)નો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હોસ્પિટલમાં દાખલ થયા બાદ સચિને ટ્વિટ કરીને આ માહિતી આપી છે
Continues below advertisement