સમાચાર શતક: ધોરણ-10ના હિન્દી પેપરમાં ગેરરીતિ આચરવામાં શિક્ષકની ભૂંડી ભૂમિકા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ધોરણ-10ના હિન્દી પેપરમાં ગેરરીતિ આચરવામાં શિક્ષકની ભૂંડી ભૂમિકા. 5 આરોપીઓની કરાઈ અટકાયત. વૃદાવન શાળાના ટ્રસ્ટીઓને કોપી કેસ અંગે જાણકારી ન હોવાનો દાવો. પેપેર લીક અને ગેરરીતિ બદલ આમ આદમી પાર્ટીના રાજ્ય સરકાર પર પ્રહાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram