ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીના કારણે જનજીવનને માઠી અસર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીના કારણે જનજીવનને માઠી અસર પોહચી છે. જમ્મુ કાશ્મીરમાં તાપમાન શૂન્યથી પણ નીચે નોંધાયું. દાળ તળાવ થીજી ગયું છે. કાતિલ ઠંડીના કારણે લોકો પરેશાન થયા છે. પ્રવાસીઓનો ધસારો ઓછો થતા કામ ધંધો ઠપ્પ થયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State North India Thandi ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Janjivan Dal Lake Pareshan Katil Thandi