ટોપ 10: નોનવેજ બાબતે જેએનયુમાં વિવાદ. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જેએનયુમાં ફરી વિવાદ. એબીવીપીએ ફરી મચાવ્યો હોબાળો. નોનવેજ બાબતે કરાયો વિવાદ. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. બે જૂથ વચ્ચે મારામારી કર્યા બાદ હવે આરોપ-પ્રતિ આરોપનો સિલસિલો યથાવત. એબીવીપી અને લેફ્ટના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram